gu_tn/phm/01/01.md

2.7 KiB

General Information:

આ પત્રના લેખક તરીકે પોતની ઓળખ પાઉલ ત્રણ વખત આપે છે. દેખીતી રીતે તિમોથી પાઉલની સાથે હતો અને સંભવતઃ પાઉલના બોલ્યા મુજબ તિમોથીએ આ પત્રના શબ્દો લખ્યા હતા. બીજાઓ કે જેઓ ફિલેમોનના ઘરે મંડળી તરીકે મળતા હતા તેઓને પાઉલ સલામ પાઠવે છે. ""હું,"" ""મેં,"" ""મારું,"" અને “મને”ને લગતા સર્વ સંદર્ભ પાઉલનો ઉલ્લેખ કરે છે. ફિલેમોન મુખ્ય વ્યક્તિ છે જેને આ પત્ર લખવામાં આવ્યો છે. ""તું"" અને ""તારાં""ની સર્વ ઘટનાઓ ફિલેમોનનો ઉલ્લેખ કરે છે અને જો અલગ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો ના હોય તો તે એકવચનમાં જ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Paul, a prisoner of Christ Jesus, and the brother Timothy to Philemon

તમારી ભાષામાં પત્રના લેખકને રજૂ કરવાની કોઈ વિશેષ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, પાઉલ, ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, અને તિમોથી, આપણો ભાઈ, આ પત્ર ફિલેમોનને લખી રહ્યા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

a prisoner of Christ Jesus

ખ્રિસ્ત ઈસુને સારું બંદીવાન. જે લોકો પાઉલના ઉપદેશનો વિરોધ કરતાં હતા તેઓએ પાઉલને જેલમાં પુરવા દ્વારા તેને શિક્ષા કરી હતી.

brother

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તી વ્યક્તિ એમ થાય છે.

our dear friend

અમારા"" શબ્દ અહીંયા પાઉલ અને જેઓ તેની સાથે હતા તેઓનો ઉલ્લેખ કરે છે પરંતુ વાચકોનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

and fellow worker

જે, આપણી સમાન, સુવાર્તાને ફેલાવાનું કાર્ય કરે છે