gu_tn/mrk/16/06.md

584 B

He is risen!

દૂત ભારપૂર્વક જણાવે છે કે ઈસુ મરણમાંથી ઊઠ્યા છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજુ અનુવાદ: ""તે ઊઠ્યા છે!"" અથવા ""ઈશ્વરે તેમને મરણમાંથી ઊઠાડ્યાછે!"" અથવા ""તેમણે પોતાને મરણમાંથી ઊઠાડ્યા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)