gu_tn/mrk/15/47.md

695 B

Joses

આ યોસે તે ઈસુનો નાનો ભાઈ ન હતો. માર્ક 6:3 માં તમે આજ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the place where Jesus was buried

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""તે જગ્યા જ્યાં યુસફ અને અન્ય લોકોએ ઈસુના શબને દફન કર્યુ હતુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)