gu_tn/mrk/15/46.md

1.5 KiB

linen cloth

શણ એક કપડું છે, જે શણના રેસામાંથી બનાવેલું હોય છે. જુઓ માર્ક 14:51 માં તમે આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ.

took him down from the cross ... Then he rolled a stone

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે મહ્દ અંશે તેણે ઈસુના શબને વધસ્તંભ પરથી નીચે ઉતારવા , તેને તૈયાર કરી કબરમાં મૂકવા, અને કબરને બંધ કરવા અન્ય લોકોની મદદ લીધી હશે. બીજું અનુવાદ: ""તેણે અને અન્ય લોકોએ તેને નીચે ઊતાર્યો... પછી તેઓએ પથ્થરથી ઢાંકી દીધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

a tomb that had been cut out of a rock

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""પહેલેથી કોઇએ ખડકમાં ખોદેલી કબર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a stone against

તેની સામે એક વિશાળ સપાટ પથ્થર