gu_tn/mrk/15/43.md

1.9 KiB

Joseph of Arimathea, a respected ... came

ત્યાં આવ્યો"" શબ્દસમૂહનો અર્થ છે યુસફ પિલાત પાસે આવ્યો, જે પૃષ્ઠભૂમિની માહિતી આપ્યા પછી પણ દર્શાવેલ છે, પરંતુ તેના આવવાની વાત ભાર મૂકવા માટે અને વાર્તામાં તેને રજૂ કરવામાં મદદ કરવા સારુ અગાઉ ઉલ્લેખ કરેલ છે. તમારી ભાષામાં આ કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. બીજું અનુવાદ: ""અરિમથાઈનો યુસફ માનવંતો વ્યક્તિ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

Joseph of Arimathea

અરિમથાઈનો યુસફ. યુસફ એક માણસનું નામ છે, અને અરિમથાઈ તે જયાંનો છે તે સ્થળનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

a respected member of the council ... for the kingdom of God

યુસફ વિષેની આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

went in to Pilate

પિલાત પાસે ગયો અથવા ""પિલાતની પાસે માંહે ગયો

asked for the body of Jesus

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે તે શબ માંગતો હતો જેથી તે તેને દફનાવી શકે. બીજું અનુવાદ: ""ઈસુના શબને દફનાવવા માટે પરવાનગીની માંગી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)