gu_tn/mrk/15/42.md

720 B

Connecting Statement:

અરિમથાઈના યુસફે પિલાત પાસે ઈસુની લાસ માંગી અને તેને શણના કપડામાં વીંટાળીને કબરમાં મૂકી.

evening had come

અહીં સાંજે એવી રીતે બોલવામાં આવે છે જાણે કે તે કંઇક છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ""જવા"" સક્ષમ છે. બીજું અનુવાદ: ""સાંજ પડી ગઈ હતી"" અથવા ""તે સાંજ થઇ હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)