gu_tn/mrk/15/40.md

1.0 KiB

who looked on from a distance

દૂરથી જોયું

(the mother of James ... and of Joses)

યાકૂબ... અને યોસેની મા કોણ હતી. આને કૌંસ વિના લખી શકાય છે.

James the younger

નાનો યાકૂબ. આ માણસને ""નાનો"" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી તેને યાકૂબ નામના બીજા માણસથી અલગ કરી શકાય.

Joses

આ યોસે તે જ વ્યક્તિ ન હતો જે ઈસુનો નાનો ભાઈ હતો. માર્ક 6:3 માં તમે આજ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Salome

સલોમી એક સ્ત્રીનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)