gu_tn/mrk/15/39.md

903 B

the centurion

આ સૂબેદાર છે જે ઈસુને વધસ્તંભ પર જડાવનાર સૈનિકોની દેખરેખ રાખતો હતો.

who stood in front of Jesus

અહીં ""સામે"" એ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે કોઈની તરફ જોવું. બીજું અનુવાદ: ""જે ઈસુની સામે ઊભો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

that he had breathed his last in this way

કેવી રીતે ઈસુ મરણ પામ્યા અથવા ""જે રીતે ઈસુ મરણ પામ્યા

the Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)