gu_tn/mrk/15/38.md

523 B

The curtain of the temple was torn in two

માર્ક બતાવે છે કે ઈશ્વરે પોતે મંદિરના પડદાના બે ભાગ કર્યા. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)