gu_tn/mrk/15/35.md

550 B

When some of those standing by heard him, they said

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે ઈસુએ જે કહ્યું તે તેઓ સમજી શક્યા નહિ. બીજું અનુવાદ: "" ત્યાં ઊભા રહેલાં કેટલાક લોકોએ તેના શબ્દો સાંભળ્યા ત્યારે તેઓને ગેરસમજ ઉભી થઈ અને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)