gu_tn/mrk/15/33.md

1.1 KiB

Connecting Statement:

બપોરના ત્રણ કલાકે આખા દેશમાં અંધકાર છવાઈ ગયો ત્યારે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી અને પોતાનો પ્રાણ છોડ્યો. ઈસુએ પોતાનો પ્રાણ છોડ્યો ત્યારે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.

the sixth hour

આ બપોરનો ઉલ્લેખ કરે છે અથવા બપોરના 12વાગ્યે.

darkness came over the whole land

અહીં લેખકે વર્ણન કર્યુ છે કે બહાર અંધકાર છવાઇ ગયો જાણે કે અંધકાર એ એક લહેર છે અને ભૂમિ પર ફરી વળી છે. બીજું અનુવાદ: ""આખી ભૂમિ પર અંધકાર છવાઈ ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)