gu_tn/mrk/15/32.md

956 B

Let the Christ, the King of Israel, come down

આગેવાનો વિશ્વાસ કરતા ન હતા કે, ઈસુ એ ખ્રિસ્ત, ઇઝરાએલના રાજા છે, બીજું અનુવાદ: ""તે પોતાને ખ્રિસ્ત અને ઇઝરાએલનો રાજા કહે છે. તો તે નીચે ઊતરી આવે"" અથવા ""જો તે ખરેખર ખ્રિસ્ત અને ઇઝરાએલનો રાજા છે, તો તે નીચે ઊતરી આવે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

believe

ઈસુમાં વિશ્વાસ કરવાનો અર્થ. બીજું અનુવાદ: ""તેનામાં વિશ્વાસ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

taunted

ઠઠ્ઠા કર્યા , અપમાન કર્યુ