gu_tn/mrk/15/29.md

1.0 KiB

shaking their heads

આ એક ક્રિયા છે જે દ્વારા લોકો દર્શાવે છે કે તેઓએ ઈસુનો નકાર કર્યો.

Aha!

આ મશ્કરી માટેનું ઉદ્ગારવાચક છે. તમારી ભાષામાં યોગ્ય ઉદ્ગારવાચકનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)

You who would destroy the temple and rebuild it in three days

ઈસુએ અગાઉ જે બાબત કરવા વિશે ભવિષ્યવાણી કરી હતી તેનો ઉલ્લેખ લોકો તેમની આગળ કરે છે. બીજું અનુવાદ: ""તેં જે એમ કહેતો હતો કે હું મંદિરને પાડી નાખીશ અને ત્રણ દિવસમાં પાછું બાંધીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)