gu_tn/mrk/15/22.md

787 B

Connecting Statement:

સૈનિકો ઈસુને ગુલગુથા લાવે છે, જ્યાં તેઓએ તેને બે બીજા લોકો સાથે વધસ્તંભે ચઢાવ્યો. ઘણા લોકોએ તેની મશ્કરી કરી.

Place of a Skull

ખોપરીની જ્ગ્યા અથવા ""ખોપરીનું સ્થળ."" આ એક સ્થળનું નામ છે. તેનો અર્થ એ નથી કે ત્યાં ઘણી બધી ખોપરીઓ હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Skull

ખોપરી એ માથાના હાડકાં અથવા માંસ વિનાનું માથું છે.