gu_tn/mrk/15/21.md

1.0 KiB

they forced him to carry his cross

રોમન નિયમ મુજબ, સૈનિકો રસ્તે જતા કોઈ માણસને ભાર ઊંચકવા દબાણ કરી શકે છે. આ બનાવમાં, તેઓએ સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી.

from the country

શહેરની બહારની બાજુથી

A certain man, ... Rufus), and

આ તે માણસ વિષેની પૃષ્ઠભૂમિની માહિતી છે જેને સૈનિકોએ ઈસુનો વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી હતી. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Simon ... Alexander ... Rufus

આ પુરુષોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Cyrene

આ એક સ્થળનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)