gu_tn/mrk/15/18.md

539 B

Hail, King of the Jews

ઊંચો હાથ કરીને ""જય"" શુભેચ્છાનો ઉપયોગ ફક્ત રોમન સમ્રાટને વધાવવા માટે જ થતો હતો. ઈસુ યહૂદીઓના રાજા છે એવો વિશ્વાસ સૈનિકોએ કર્યો નહોતો. પરંતુ તેઓએ તેમની મશ્કરી કરતા આ કહ્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)