gu_tn/mrk/15/16.md

638 B

the palace (that is, the Praetorium)

આ તે જગ્યા હતી જ્યાં યરૂશાલેમમાં રોમન સૈનિકો રહેતા હતા અને જ્યારે રાજ્યપાલ યરૂશાલેમમાં હોય ત્યારે રોકાણ કરતા હતા. બીજું અનુવાદ: ""સૈનિક ટુકડીના નિવાસનું આંગણું"" અથવા ""રાજ્યપાલના નિવાસનું આંગણું

the whole cohort of soldiers

સૈનિકોની આખી ટુકડી