gu_tn/mrk/15/12.md

1.0 KiB

Connecting Statement:

લોકો ઈસુના મૃત્યુ માટે પૂછે છે, તેથી પિલાત તેમને સૈનિકોને સોંપે છે, જેઓ તેમની મશ્કરી કરે છે, કાંટાનો મુગટ પહેરાવે છે, તેમને કોરડા મારે છે, અને તેમને વધસ્તંભે જડવા સારું લઈ જાય છે.

What then should I do with the King of the Jews?

પિલાત પૂછે છે કે જો તે બરબ્બાસને તેઓને સારુ છોડી દે તો તેણે ઈસુનું શું કરવું? આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: ""જો હું બરબ્બાસને છોડું તો યહૂદીઓના રાજા સાથે મારે શું કરવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)