gu_tn/mrk/15/11.md

833 B

stirred up the crowd

લેખક મુખ્ય યાજકોને ભીડને ઉશ્કેરવા અથવા વિનંતી કરવા વિષે બોલે છે કે જાણે કે ભીડ કોઈ એક વાટકી હોય જેને તેઓ હલાવી રહ્યાં હતા. બીજું અનુવાદ: ""ભીડને ઉશ્કેર્યા"" અથવા ""ભીડને વિનંતી કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he would release ... instead

તેઓએ ઈસુને બદલે બરબ્બાસને છોડવા વિનંતી કરી. બીજું અનુવાદ: ""ઈસુને બદલે છોડવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)