gu_tn/mrk/15/10.md

1.0 KiB

For he knew that the chief priests had handed Jesus over to him because of envy

આ પૃષ્ઠભૂમિની માહિતી છે કે શા માટે ઈસુ પિલાતને સોંપવામાં આવ્યા હતાં. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the chief priests ... because of envy

તેઓને ઈસુની અદેખાઈ આવી, કદાચ એટલા માટે કે તેમને ઘણાં લોકો તેમની પાછળ જતા અને તેમના શિષ્યો થતા. બીજું અનુવાદ: ""મુખ્ય યાજકો ઈસુની અદેખાઈ કરતા હતા. તેથી જ તેઓ"" અથવા ""મુખ્ય યાજકો ઈસુની લોકો મધ્યે જે લોકપ્રિયતા હતી તેની અદેખાઈ કરતા હતા. આ જ કારણથી તેઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)