748 B
748 B
You say so
શક્ય અર્થો આ પ્રમાણે છે1) આમ કહીને, ઈસુ કહેતા હતા કે હું નહીં પણ પિલાત તેમને યહૂદીઓનો રાજા કહેતા હતા. બીજુ અનુવાદ: ""તેં પોતે જ કહ્યું છે"" અથવા 2) એમ કહીને ઈસુએ સૂચવ્યું કે તે યહૂદીઓનો રાજા છે. બીજુ અનુવાદ: ""હા, જેમ તેં કહ્યું તેમ, હું છું"" અથવા ""હા, જેમ તેં કહ્યું તેમ જ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)