gu_tn/mrk/13/31.md

1.1 KiB

Heaven and earth

સૂર્ય, ચંદ્ર, તારાઓ, અને ગ્રહો અને પૃથ્વી સહિતના આખા આકાશમાંના ઉલ્લેખ માટે આ બે આત્યંતિક બાબતો આપવામાં આવી છે. બીજું અનુવાદ: ""આકાશ, પૃથ્વી અને તેમાંની સર્વ બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

will pass away

અસ્તિત્વ જતું રહેશે. અહીં આ શબ્દસમૂહ વિશ્વના અંતનો ઉલ્લેખ કરે છે.

my words will never pass away

ઈસુ શબ્દો કે જે કદી સામર્થ્ય ગુમાવશે નહિ તે વિશે કહે છે, જાણે કે તે કંઈક છે, જે ક્યારેય શારિરીક રીતે મરણ પામશે નહીં. બીજું અનુવાદ: ""મારી વાતો જતી રહેશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)