gu_tn/mrk/13/30.md

803 B

Truly I say to you

આ સૂચવે છે કે જે નિવેદન આવે છે તે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તમે [માર્ક 3:28] (../03/28.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

will not pass away

કોઈના મરણ વિષે વાત કરવાની આ એક નમ્ર રીત છે. બીજું અનુવાદ: ""મરણ પામશે નહીં"" અથવા ""અંત થશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

until all of these things

શબ્દ સમૂહ ""આ બધાં"" વિપત્તિના દિવસોનો ઉલ્લેખ કરે છે.