gu_tn/mrk/13/28.md

1.3 KiB

Connecting Statement:

તે જે બાબતો સમજાવી રહ્યા છે તે ક્યારે થશે તે વિશે લોકો જાગૃત રહે તે યાદ અપાવવા માટે ઈસુ અહીં બે ટૂંકા દ્રષ્ટાંત આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

its branch becomes tender and puts out its leaves

શબ્દ સમૂહ ""ડાળી"" એ અંજીરીની ડાળીઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""તેની ડાળીઓ કુમળી હોય છે અને તેને પાંદડા ફૂટવા લાગે છે

tender

લીલાં અને નરમ

puts out its leaves

અહીં અંજીરી વિષે એવું કહેવામાં આવે છેકે જાણે તે જીવંત હોય અને સ્વેચ્છાએ તેના પાંદડા આવે તે માટે સક્ષમ હોય. બીજું અનુવાદ: ""તેના પાંદડા ફૂટવા માંડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

summer

ઉનાળાનો સમય અથવા વધતી મોસમ