gu_tn/mrk/13/24.md

786 B

the sun will be darkened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""સૂરજ અંધકારરૂપ થઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the moon will not give its light

અહીં ચંદ્ર વિષે એવું બોલવામાં આવે છે કે જાણે તે જીવંત છે અને કોઈ બીજાને કંઇક આપવા સક્ષમ છે. બીજુંઅનુવાદ: ""ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે"" અથવા ""ચંદ્ર અંધકારરૂપ થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)