gu_tn/mrk/13/12.md

2.6 KiB

Brother will deliver up brother to death

એક ભાઈ બીજા ભાઈને મરણદંડને સારુ અન્ય લોકોને સોંપશે અથવા ""ભાઈઓ પોતાના ભાઈઓને મરણદંડને સારુ અન્ય લોકોને સોંપશે."" આવું ઘણા જુદા જુદા લોકોને ઘણી વાર થશે. ઈસુ ફક્ત એક જ વ્યક્તિ અને તેના ભાઈ વિષે બોલતા નથી.

Brother ... brother

આ બંનેનો એટલેકે ભાઈઓ અને બહેનોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""લોકો ... તેમના ભાઈ-બહેન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

a father his child

મરણદંડને સારુ સોંપશે "" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. આનો અર્થ એ છે કે કેટલાક પિતા તેમના બાળકોની સામે ઊઠશે, અને તેમને મારી નંખાવશે. બીજું અનુવાદ: ""પિતા તેમના બાળકોને પરસ્વાધીન કરશે"" અથવા ""પિતા તેમના બાળકોની સામે ઊઠશે, તેમને મારી નંખાવશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

Children will rise up against their parents

આનો અર્થ એ છે કે છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. બીજુઅનુવાદ: ""છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

cause them to be put to death

આનો અર્થ એ છે કે અધિકારીઓ માતાપિતાને મરણદંડને સારુ પરસ્વાધીન કરશે.આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: "" માતપિતાને મરણદંડને થાય માટે અધિકારીઓને કાર્યરત કરશે"" અથવા ""અધિકારીઓ માતાપિતાને મારી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)