gu_tn/mrk/13/10.md

531 B

But the gospel must first be proclaimed to all the nations

ઈસુ હજીપણ એ બાબતો વિષે વાત કરી રહ્યા છે જે અંત પહેલાં થવી જોઈએ. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજુ અનુવાદ: ""પરંતુ અંત આવે તે પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)