gu_tn/mrk/13/09.md

1.6 KiB

You must watch out for yourselves

લોકો તમને જે કરશે તેના વિષે સાવધાન રહો

They will deliver you up to councils

તમને પકડી જશે અને ન્યાયસભાઓને સોંપશે

you will be beaten

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજુ અનુવાદ: ""લોકો તમને મારશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You will stand before

આનો અર્થ એ છે કે અદાલતી કાર્યવાહી થવી અને ન્યાય થવો. બીજું અનુવાદ: ""પહેલા તમારી અદાલતી કાર્યવાહી કરવામાં આવશે"" અથવા ""તમારી અદાલતી કાર્યવાહી કરવામાં આવશે અને તેના દ્વારા ન્યાય કરવામાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

because of me

મારા કારણે અથવા ""મારી જગ્યાએ

as a testimony to them

આનો અર્થ એ કે તેઓ ઈસુ વિષે સાક્ષી આપશે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""અને મારા વિષે તેઓને સાક્ષી આપો"" અથવા ""અને તમે તેઓને મારા વિષે કહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)