gu_tn/mrk/13/08.md

1.2 KiB

will rise against

આ રૂઢીપ્રયોગનો અર્થ એકબીજાની સામે લડવાનો છે. બીજુઅનુવાદ: ""સામે લડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

kingdom against kingdom

ઊઠશે"" શબ્દો પહેલાના શબ્દસમૂહથી સમજી શકાય છે. બીજુઅનુવાદ: ""રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે"" અથવા ""પ્રજા પ્રજાની વિરુદ્ધ ઊઠશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

These are the beginnings of birth pains

ઈસુ આ આપત્તિને જન્મ સમયની પીડાની શરૂઆત તરીકે બોલે છે કારણ કે તેના પછી મહાદુઃખની બાબતો બનશે. બીજુઅનુવાદ: ""આ ઘટના સ્ત્રી બાળકને જન્મ આપતી વખતે પ્રથમ પીડા સહન કરે છે તેના જેવી હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)