gu_tn/mrk/13/07.md

924 B

hear of wars and rumors of wars

લડાઈઓ અને લડાઈની અફવા વિષે સાંભળો. શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""નજીકમાં લડાઈના અવાજો અને દૂરની લડાઈના સમાચારો સાંભળો"" અથવા 2) "" જે લડાઈઓ શરૂ થઈ છે અને જે લડાઈની અફ્વાઓ શરૂ થવા જઇ રહી છે તેના વિષે સાંભળો.

but the end is not yet

પરંતુ તે હજી અંત નથી અથવા ""પણ તેટલેથી અંત નહી થાય"" અથવા ""પરંતુ પછીથી અંત થશે

the end

કદાચ આ જગતના અંતનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)