gu_tn/mrk/13/03.md

955 B

Connecting Statement:

મંદિરના વિનાશ અને શું બનવાનું હતું તે વિષે શિષ્યોના પ્રશ્નોના જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું કે ભવિષ્યમાં શું બનશે.

Now as he was sitting on the Mount of Olives opposite the temple, Peter

તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે કે ઈસુ અને તેના શિષ્યો જૈતુન પહાડ પર ચાલ્યા ગયા હતા. બીજુઅનુવાદ: "" મંદિરની સામે આવેલા જૈતુન પહાડ પર પહોંચ્યા પછી, ઈસુ બેસી ગયા. પછી પિતર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

privately

જયારે તેઓ એકલા હતા