gu_tn/mrk/13/02.md

1.3 KiB

Do you see these great buildings? Not one stone

આ પ્રશ્નનો ઉપયોગ બાંધકામો તરફ ધ્યાન આપવા માટે થાય છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજુ અનુવાદ: ""આ ભવ્ય બાંધકામો તરફ જુઓ! એક પથ્થર પણ નહી” અથવા “ હમણાં તમે આ ભવ્ય બાંધકામો જુઓ છો પરંતુ એક પથ્થર પણ નહી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Not one stone will be left on another which will not be torn down

તે સૂચિત છે કે દુશ્મન સૈનિકો પથ્થર તોડી નાખશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજુ અનુવાદ: ""પાડી નહી નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહી રહેવા દેવાશે નહી, કારણ કે દુશ્મન સૈનિકો આવીને આ બાંધકામોનો નાશ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])