gu_tn/mrk/12/37.md

496 B

calls him 'Lord,'

અહીં ""તેને"" શબ્દ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે.

so how can the Christ be David's son?

આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તેથી ખ્રિસ્ત દાઉદના વંશજ કેવી રીતે હોઈ શકે છે તે ધ્યાનમાં લો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)