gu_tn/mrk/12/35.md

1.2 KiB

While Jesus was teaching in the temple courts, he asked and said

થોડો સમય પસાર પછી ઈસુ હવે મંદિરમાં છે. આ પાછલી વાતચીતનો ભાગ નથી. બીજું અનુવાદ: ""પછીથી, જ્યારે ઈસુ મંદિરમાં બોધ કરતા હતા, ત્યારે તેમણે લોકોને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

How is it that the scribes say the Christ is the son of David?

ગીતશાસ્ત્રના જે ભાગ વિશે ઈસુ કહેવાના છે તે વિશે લોકો ઊંડાણપૂર્વક વિચારે માટે આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the son of David

દાઉદના વંશજો