gu_tn/mrk/12/27.md

1.5 KiB

not the God of the dead, but of the living

અહીં ""મરણ"" એ મરણ પામેલા લોકોનો ઉલ્લેખ કરે છે, અને ""જીવતા"" એ જીવંત છે તેવા લોકોનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, બીજા વાક્યમાં ""ઈશ્વર"" શબ્દો સ્પષ્ટ રીતે કહી શકાય છે. બીજુ અનુવાદ: ""તે મરણ પામેલાઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો ઈશ્વર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-nominaladj]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

the living

આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ શારીરિક અને આત્મિક રીતે જીવંત છે.

You are quite mistaken

તેઓ જેના વિશે ભૂલ કરે છે તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ""જ્યારે તમે કહો છો કે મરણ પામેલા લોકો ફરીથી ઊઠતા થતા નથી, ત્યારે તમે મોટી ભૂલ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

You are quite mistaken

મોટી ભૂલ અથવા ""તદ્દન અયોગ્ય