gu_tn/mrk/12/25.md

1.4 KiB

For when they rise

અહીં ""તેઓ"" શબ્દના ઉદાહરણમાં ભાઈઓ અને સ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે.

they rise

ઊંઘમાંથી જાગવું અને ઊઠવું એ મરણ પામ્યા પછી સજીવન થવાનું રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ ભૂગર્ભમાં રહેલા સર્વ મરણ પામેલા લોકોનું એકસાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી ઊઠવું એ ફરીથી જીવંત બનવાની વાત કરે છે.

they neither marry nor are given in marriage

તેઓ લગ્ન કરતા નથી,અને તેઓને લગ્નમાં આપવામાં આવતા નથી

are given in marriage

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""અને પરણતાં પરણાંવતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

heaven

આ તે સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વર રહે છે.