gu_tn/mrk/12/22.md

922 B

The seven

આ સર્વ ભાઈઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""સાત ભાઈઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

The seven did not leave offspring

દરેક ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પછી તેઓ સંતાન વગર મરણ પામ્યા. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""છેવટે તમામ સાત ભાઈઓએ તે સ્ત્રી સાથે એક પછી એક લગ્ન કર્યા, પરંતુ કોઇને પણ તે સ્ત્રી દ્વારા સંતાન થયું નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)