gu_tn/mrk/12/19.md

1.7 KiB

Moses wrote for us, 'If a man's brother dies

મૂસાએ નિયમ પ્રમાણે જે લખ્યું હતું તેનો ઉપયોગસદૂકીઓ કરે છે. મૂસાના અવતરણ પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""મૂસાએ અમારા માટે લખ્યું છે કે જો કોઈ માણસનો ભાઈ મરી જાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

wrote for us

અમારા યહૂદીઓ માટે લખ્યુંછે. સદૂકીઓ એ યહૂદીઓનું એક જૂથ હતું. અહીં તેઓ પોતાને અને સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરવા માટે ""અમારા"" શબ્દનો ઉપયોગ કરે છે.

he should take his brother's wife

તે માણસે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરવા જોઈએ

raise up offspring for his brother

તેના ભાઈ માટે એક સંતાન ઉપજાવે. માણસનો પ્રથમ પુત્ર મરણ પામેલા ભાઈનો પુત્ર ગણાશે, અને પુત્રના વંશજ મરણ પામેલા ભાઈના વંશજ ગણાશે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: "" સંતાન ઉપજાવે, જે મરણ પામેલા ભાઈનો પુત્ર ગણાશે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)