gu_tn/mrk/12/17.md

1.2 KiB

Give to Caesar the things that are Caesar's

ઈસુ શીખવી રહ્યા છે કે તેના લોકોએ કર ભરીને સરકારનું સન્માન કરવું જોઈએ. કૈસરને રોમન સરકારમાં બદલીને શબ્દાઅલંકાર સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: "" જે રોમન સરકારનું છે તે રોમન સરકારને આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

and to God

સમજાયેલુ ક્રિયાપદ પૂરૂ પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ: ""અને ઈશ્વરને આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

They marveled at him

ઈસુએ જે કહ્યું તેનાથી તેઓ દંગ રહી ગયા. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""તેમણે જે કહ્યું તેથી તેઓ આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યા "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)