gu_tn/mrk/12/15.md

1.2 KiB

Jesus knew their hypocrisy

તેઓ દંભી વર્તન કરી રહ્યા હતા. આ વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. બીજું અનુવાદ: ""ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર તે જાણવા માગતા નથી કે ઈશ્વર તેઓની પાસેથી શું ઇચ્છે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Why do you test me?

ઈસુએ યહૂદી આગેવાનોને ઠપકો આપ્યો કારણ કે તેઓ તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""હું જાણું છું કે તમે મને ફસાવવા માંગો છો કે જેથી તમે મારા પર આરોપ મૂકી શકો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a denarius

આ સિક્કો એક દિવસના વેતન બરાબર હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)