gu_tn/mrk/12/12.md

943 B

they sought to arrest Jesus

તેઓ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોનો ઉલ્લેખ કરે છે. આ જૂથને ""યહૂદી આગેવાનો"" તરીકે ઉલ્લેખ કરી શકાય છે.

sought

ઇચ્છતા

but they feared the crowd

તેઓ ભયભીત હતા કે જો ઈસુની ધરપકડ કરવામાં આવે તો લોકોની ભીડ તેઓનું શું કરશે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""પરંતુ તેઓને ડર હતો કે જો તેઓએ તેમની ધરપકડ કરી તો લોકોની ભીડ શું કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

against them

તેમના પર દોષમૂકવા