gu_tn/mrk/12/10.md

1.0 KiB

General Information:

આ લેખ ઈશ્વરના વચનમાં ઘણા વર્ષો પહેલા લખવામાં આવ્યુ હતું.

Have you not read this scripture?

ઈસુએ લોકોને શાસ્ત્રભાગની યાદ અપાવી. તે તેમને ઠપકો આપવા માટે અહીં એક અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""ચોક્કસ તમે આ શાસ્ત્ર વાચ્યું છે."" અથવા ""તમારે આ શાસ્ત્ર યાદ રાખવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

has become the cornerstone

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""પ્રભુએ ખૂણાનો મુખ્ય પથ્થર બનાવ્યો