gu_tn/mrk/12/09.md

1.4 KiB

Therefore, what will the owner of the vineyard do?

ઈસુ એક પ્રશ્ન પૂછે છે અને પછી લોકોને શીખવવા માટે જવાબ આપે છે. પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તેથી હું તમને કહીશ કે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Therefore

ઈસુએ આ દ્રષ્ટાંત કહેવાનું સમાપ્ત કર્યું છે અને હવે લોકોને પૂછે છે કે આગળ શું થશે તે વિષે તેઓ શું વિચારે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

destroy

મારી નાખો

will give the vineyard to others

બીજાઓને"" શબ્દ અન્ય ઉગાડનારાઓનો ઉલ્લેખ કરે છે જેઓ દ્રાક્ષાવાળીની સંભાળ રાખશે. બીજું અનુવાદ: ""તે દ્રાક્ષાવાડીની સંભાળ રાખવા માટે દ્રાક્ષા ઉગાડનારાઓને સોંપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)