gu_tn/mrk/11/31.md

867 B

If we say, 'From heaven,'

આ યોહાન બાપ્તિસ્માના સ્રોતનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""જો આપણે કહીએ કે,'તે આકાશથી હતું,'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

From heaven

અહીં ""આકાશ"" ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તમે [માર્ક 11:30](../ 11 /30.md)માં આ અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: ""ઈશ્વર તરફથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you did not believe him

તેના"" શબ્દનો અર્થ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે.