gu_tn/mrk/11/28.md

1.7 KiB

They said to him

તેઓ"" શબ્દ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોનો ઉલ્લેખ કરે છે.

By what authority do you do these things, and who gave you the authority to do them?

શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) આ બંને પ્રશ્નોનો સમાન અર્થ છે અને ઈસુના અધિકાર વિશે ભારપૂર્વક પ્રશ્ન કરવા માટે એકસાથે પૂછવામાં આવે છે અને તેથી સંયુક્ત થઈ શકે. બીજું અનુવાદ: ""તમને આ કામો કરવાનો અધિકાર કોણે આપ્યો?"" 2) તે બે અલગ પ્રશ્નો છે, પ્રથમ અધિકારના પ્રકાર વિષે પૂછવાનું અને બીજું તેને કોણે અધિકાર આપ્યો તે વિષે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

you do these things

આ કામો"" શબ્દો ઈસુએ સભાસ્થાનમાં વેપારીઓના બાજઠ ઊંધાં વાળ્યા તેને તેમજ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના શિક્ષણ વિરુદ્ધ બોલે છે તેનેદર્શાવે છે. બીજું અનુવાદ:""ગઈકાલે તમે અહીં જે કામો કર્યા તેવા”(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)