gu_tn/mrk/11/23.md

838 B

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહે છે તેના પર ભાર મૂકે છે.

whoever says

જો કોઈ કહે

does not doubt in his heart but believes

અહીં ""હૃદય"" એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક મનુષ્ય માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""જો તે ખરેખર તેના હૃદયમાં વિશ્વાસ કરે છે"" અથવા ""જો તે સંદેહ ન લાવતા વિશ્વાસ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

it will be done

ઈશ્વર તેકરશે