793 B
793 B
Connecting Statement:
ઈસુએ અંજીરના ઝાડના ઉદાહરણનો ઉપયોગ કરીને શિષ્યોને ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની યાદ અપાવી.
As they walked by
રસ્તાની કોરે ચાલતા હતા
the fig tree withered away to its roots
આ નિવેદનનો અનુવાદ કરીને સ્પષ્ટ કરો કે ઝાડ મરી ગયું. બીજું અનુવાદ: ""અંજીરનું ઝાડ તેના મૂળિયા સુધી સુકાઈ ગયું અને મરી ગયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
withered away
સુકાઈ ગઇ