gu_tn/mrk/11/17.md

1.6 KiB

General Information:

ઈશ્વરેયશાયા પ્રબોધક દ્વારા અગાઉ કહ્યું હતું કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે.

Is it not written, 'My house will be called ... the nations'?

ઈસુએ સભાસ્થાનના દુરૂપયોગ માટે યહૂદી આગેવાનોને ઠપકો આપ્યો. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઈશ્વરે કહ્યું, 'હું ઇચ્છું છું કે મારા ઘરને એવું ઘર કહેવામાં આવે, જ્યાં તમામ દેશોના લોકો પ્રાર્થના કરી શકે.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

But you have made it a den of robbers

ઈસુ લોકોને લૂંટારાઓ અને મંદિરનેલૂંટારાઓનું કોતર સાથે સરખાવે છે. બીજું અનુવાદ: ""પરંતુ તમે લૂંટારા જેવા છો જેમણે મારું ઘર લૂંટારાઓનું કોતરબનાવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a den of robbers

એક ગુફા જ્યાં લૂંટારાઓ છુપાય છે