gu_tn/mrk/11/09.md

1.4 KiB

those who followed

પાછળ ચાલનારાઓ

Hosanna

આ શબ્દનો અર્થ છે ""અમને બચાવો"", પરંતુ લોકો ઈશ્વરની સ્તુતિ કરવા માંગતા હતા ત્યારે તેઓ પણ આનંદથી બૂમો પાડતા હતા. તેનો ઉપયોગ કેવી રીતે થયો તે મુજબ તમે તેનો અનુવાદ કરી શકો છો અથવા તમારી ભાષામાંમુજ્બ શબ્દની જોડણીનો ઉપયોગ કરીને તમે ""હોસાન્ના"" લખી શકો છો. બીજું અનુવાદ: ""ઈશ્વરની સ્તુતિ થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)

Blessed is the one who comes

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાયછે. બીજું અનુવાદ: ""તે આશીર્વાદિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in the name of the Lord

પ્રભુના અધિકારમાટે આ એક ઉપનામછે. બીજું અનુવાદ: ""પ્રભુનો અધિકાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Blessed is

તેને ધન્ય