gu_tn/mrk/11/08.md

1.1 KiB

Many people spread their garments on the road

મહત્વના લોકોનું સન્માન કરવા માટે રસ્તા પર કપડા પાથરવાની પરંપરા હતી. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""ઘણા લોકોએ તેમનું સન્માન કરવા માટે પોતાનાવસ્ત્રો રસ્તા પર ફેલાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

and others spread branches they had cut from the fields

મહત્વના લોકોનું સન્માન કરવા માટે માટે રસ્તા પર ખજૂરની ડાળીઓ પાથરવાની પરંપરા હતી. બીજું અનુવાદ: ""અન્યોએ ખેતરોમાંથી જે ડાળીઓ કાપી હતી તે રસ્તાઓ પર પાથરી,તેમનું સન્માન કરવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)